પાટણમાં આન્સર કી કોરી છોડનારા શંકાસ્પદ 11 નામો સાથે પરીક્ષા રદ કરવા કલેકટરને રજૂઆત
પાટણઃ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતીમાં લાગતા વળગતાઓને નોકરીમાં લેવા માટે આન્સર કી કોરી છોડાવાઇ હોવાના આક્ષેપ સાથે 11 જેટલા …